Math, asked by KanjariyaSunil, 3 months ago

એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મી, 4 મી અને 3 મી છે. રૂમની દીવાલ અને છત 7.50 પ્રતિ મી-
પ્રમાણે રંગવાનો ખર્ચ શોધો.​

Answers

Answered by saggyls1893
0

Answer:

nichhe no floor kadhi nakhavano chhe so

A= lb+2bh+2hl

=5*4+2*4*3+2*3*5

=20+24+30

=74sq.m

Cost =74*7.5

=555

Similar questions