માર્ચ મહિનામાં 5 સોમવાર આવે તેની સંભાવના
Answers
Answer:
ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં સૌ પ્રથમ જાન્યુઆરી મહિનો આવે છે. જાન્યુઆરી મહિનાના ૩૧ દિવસ હોય છે. જાન્યુઆરી મહિના પછી ફેબ્રુઆરી મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.
Answer:
વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય એટલે તેમાં થોડો ફેરફાર થતો હોય છે, જે અસામાન્ય હોય છે અને કેટલાક કિસ્સામાં તે વાઇરસને ઓછો ઘાતક પણ બનાવી દે છે. પરંતુ કેટલાક કિસ્સામાં તે વાઇરસને વધુ ઝડપથી ફેલાય તેવો, વધુ ઘાતક તથા વૅક્સિન પણ તેની પર બિનઅસરદાર રહે તેવો બનાવી દે છે.
WHOનાં મુખ્ય વિજ્ઞાની ડૉ. સૌમ્યા વિશ્વનાથનના કહેવા પ્રમાણે, "વાઇરસ સરહદ, રાષ્ટ્રીયતા, ઉંમર, લિંગ કે ધર્મના ભેદભાવ નથી જોતો. અત્યારે જે ભારતમાં જોવા મળી રહ્યું છે, તે અન્ય દેશોમાં પણ દેખાઈ રહ્યું છે."
પ્રવાસ નિયંત્રણ, વારંવાર ટેસ્ટ, ક્વોરૅન્ટીન તથા અન્ય પ્રકારની કાળજી રાખવા છતાં તેનો ફેલાવો થવાની શક્યતા રહે છે.