5. વર્તમાનપત્રો કે સામયિકોમાંથી વાર્તાચિત્રો મેળવી, તેના પરથી એક વાત લખો : ઉત્તર :
Attachments:
Answers
Answered by
3
Explanation:
પત્રકારત્વ (અંગ્રેજી: Journalism) એ આધુનિક સભ્યતાનો એક મુખ્ય વ્યવસાય છે. જેમાં સમાચારોનું એકત્રિકરણ, લેખન, સંપાદન, પ્રસ્તુતિ, મુદ્રીકરણ, પ્રકાશન કે પ્રસારણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે, જેમાં વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શનનો સમાવેશ થાય છે. તેને મુદ્રણ તથા દ્રશ્ય-શ્રાવ્ય એમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં આવે છે. પત્રકારત્વને લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર)તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧]
Similar questions
Accountancy,
24 days ago
Math,
1 month ago
Accountancy,
1 month ago
Art,
9 months ago
English,
9 months ago
Science,
9 months ago