સમય નુ મહત્વ પર 5 વાક્ય
Answers
Answered by
0
સમય એ દુનિયા ની સવથી જરૂરી વસ્તુ છે
એક વાર સમય જતો રહ્યો તો તેને પાછો લાવી શકાતો નથી
દુનિયા માં પૈસા કમાવી શકાય પણ સમય ના કમાવી શકાય
જે માણસ સમય ની સાથે ચાલે તે બધી મુશ્કેલી નો રસ્તો કાઢી શકે
તેથી જ અંગ્રેજી માં એક કહેવત છે "time is money”
Similar questions