India Languages, asked by balnemanjula, 1 month ago

5
પ્રશ્ન-5 (1) નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
1. હોડીમાં બેસીને ફરવું સહેલગાહ કરવી તે
2. સાંબેલા જેવી જાડી ધાર !
3' ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તષ્ઠી દ્રશ્ય
4. નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન ભાગ
5. લોકોનું ભરણપોષણ કરનાર, ઉછેરનાર માતા​

Answers

Answered by snvasavad64
10

Answer:

નૌકાવિહાર

મુશળધાર

મેઘધનુષ

બેટ

લોકમાતા

I hope it's helpful

Similar questions