English, asked by pramodgupta2758, 3 months ago

5
નીચે આપેલા મુદ્દા પરથી વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો :
66. રામપુર ગામ - મનુ અને કનુ બે મિત્રો – મનુ શરીરે મજબૂત - કનુ સુકલકડી – જંગલમાં ફરવા જવું – ખૂબ ફર્યા – પાછા
કરતા સ્તામાં રીંછનો ભેટો – પાછળ પડવું – કનુનું ઝાડ પર ચડી જવું - ડર – મનુની મૂંઝવણ - નીચે જમીન પર સુઈ
s - દાસ રોકવો – રીંછનું મનુ પાસે આવી સુંધી ચાલ્યા જવું - {છ ગયા પછી કનુનું ઝાડ પરથી ઊતરવું – બોધ .
વિભાગ : લેખનસજ્જતા​

Answers

Answered by cakeish330
7

એક ગામ હતું તેનું નામ રામપુર હતું . તે ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ મનુ હતું, જયારે બીજાનું નામ કનુ હતું. આ બંને પાક્કા મિત્રો હતા. જ્યારે મનુ હિમંત વોડો ane શરીર રે મજબૂત હતો પણ કનુ હાઉં સુકલકડી તેણે બાઉ બીક લાગતી બધી વસ્તુઓ થી તે હિંમત વાડો બિલકુલ નાતો એક વખત મનુ અને કનુ ગામડેથી જંગલ માં ફરવા જવા માટે નીકળ્યા. જંગલ માં પહોંચીને ખૂબ મજા કરી જંગલ મા કેરી ના વૃક્ષ પર ચાડી ને કેરી ખાધી પછી ખૂબ ફર્યા પછી જંગલ થી પાછા આવતી વખતે મોડું થઈ ગયું, અને રાત પડી ગઈ. અંધારું પણ થઈ ગયું

જંગલમાંથી પરત થતી વખતે બંને મિત્રોને ડર લાગતો હતો. કેમ કે તે જંગલમાં ઘણાં જંગલી જાનવર રહેતા હતા. વાઘ, સિંહ, રીંછ વગરે પ્રાણીઓ પણ રહેતા હતા. બંને મિત્રો એકબીજાનો હાથ પકડીને ચાલતા હતા. બંને જાણે એકબીજાને વચન આપ્યું કે કોઈપણ મુસીબત આવે આપણે એકબીજાનો સાથ છોડીશું નહિ. અને કોઈને એકલા મુકીને ભાગીશું નહિ. બંને જણા વાતો કરતાં જતાં હતા. ત્યાં અચાનક જ બાજુની ઝાડીમાંથી એક મોટું રીંછ એમની સામે આવતું દેખાયું.

રીંછ પછાડ આવા લાગ્યું પછી કનુ એ મનુ નો હાથ છોડાવીને ભાંગી ગયો. અને એક ઉંચા ઝાડ પર ચડી ગયો. પણ મનુ બિચારો શુ કરે તે વિચાર મા રહી ગયો અને રીંછ સામે હતો એટલે તે ઝાડ પર ચડી શકતો ન હતો. તેને પોતાના મિત્ર મનુ એ મદદ માટે ખુબ જ બુમ પાડી. પણ તે મદદ કરવા માટે નીચે ન આવ્યો. રીંછ ધીમે ધીમે નજીક આવતું હતું. છેવટે મનુ એ જીવ બચાવવા એક ઉપાય કર્યો. તે જમીન પર સુઈ ગયો. અને મરેલા માણસની જેમ શ્વાસ બંધ કરી સુઈ ગયો. રીંછ મનુ ની પાસે આવ્યું. પણ મનુ સહેજ પણ હલ્યો નહિ. રીંછ મનુની ચારેબાજુ ફરી તેને સુંઘવા લાગ્યું. એણે એમ કે આ માણસ તો મરી ગયો છે. એટલે તે ત્યાંથી ચાલ્યું ગયું.

રીંછના ગયા પછી મનુ ઉભો થયો. થોડીવારમાં કનુ પણ ઝાડ પરથી નીચે ઉતરીને આવ્યો. તે શ્યામને પૂછવા લાગ્યો, ‘પેલું રીંછ તને કાનમાં શું કહેતું હતું?’ શ્યામએ ગુસ્સે થઈને કહ્યું, ‘રીંછે કહ્યું કે સંકટ સમયે સાથ છોડી દે તેવા સ્વાર્થી મિત્રની ક્યારેય પણ મિત્રતા કરવી જોઈએ નહિ.'બસ એ દિવસથી રામ અને શ્યામની મિત્રતા તૂટી ગઈ.

શીર્ષક:- સ્વાર્થી મિત્ર

Answered by salverindonesia
1

Answer:

the op is not a big b in the world of luck and happy birthday

Similar questions