Accountancy, asked by urvashitrivedi60, 4 months ago

( 5) નીચેનામાંથી કોનો પેટાનોંધમાં સમાવેશ થતો નથી ?
(A) વેચાણ નોંધ
(B), પેટા રોકડમેળ
(C) ખાતાવહી.
(D) ઉધારનોંધ
આ છે )​

Answers

Answered by solankivivek
0

Answer:

your correct answer is...

C. ખાતાવહી

because

» વેચાણ નોંધ તો આવે

» અને ઉધાર - જમા નોંધ તો હોય જ

એટલે ઓપ્શન c જ આવશે...

i hope it's helps you

please mark as a brainest

Similar questions