World Languages, asked by mcpatel5566, 3 months ago

પ્રશ્ન-5
રાવણનું મિથ્યાભિમાન' પ્રસંગકથાનું વર્ણન દસ-બાર વાકયો માં કરી in gujarati chapter mein jo diya hai vhi answer chahiye ​

Answers

Answered by Anonymous
55

Answer:

\huge{\tt{\red{}\green{A}\purple{N}\pink{S}\blue{W}\orange{E}\red{R}}}♡

બાળ મિત્રો, રામાયણ અને મહાભારત આપણા આ બે મહાન ધર્મગ્રંથોથી આપણે સૌ પરિચિત છીએ. આ બન્ને કૃતિઓ સદીઓથી આપણને જીવન ઉપયોગી વાતો શીખવતી રહી છે. રામાયણના તમામ પાત્રો માંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે. રામના આદર્શો, સીતાનો ત્યાગ, લક્ષ્મણનો ભાઈ-પ્રેમ વગેરે.

રામાયણનું એક પાત્ર તો આપણે ક્યારેય ન ભૂલી શકીએ એ છે રાવણ. તમે જાણો જ છો તે ખુબજ શક્તિશાળી હતો છતાં તેનામાં એક નબળાઈ પણ હતી. તે ખુબ જ અભિમાની હતો, તેને પોતાની

ઘમંડ હતું. કહેવાય છે ને કે બહુ અભિમાન તાકાતનું સારું નહિ. રાવણની બધી જ તાકાત તેના અભિમાનને કારણે નકામી થઇ.

Answered by EvilExtinction
32

Answer:

\huge\boxed{\fcolorbox{pink}{yellow}{\fcolorbox{red}{ble}{Aɴsᴡᴇʀ}}}

બાળ મિત્રો, રામાયણ અને મહાભારત આપણા આ બે મહાન ધર્મગ્રંથોથી આપણે સૌ પરિચિત છીએ. આ બન્ને કૃતિઓ સદીઓથી આપણને જીવન ઉપયોગી વાતો શીખવતી રહી છે. રામાયણના તમામ પાત્રો માંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે. રામના આદર્શો, સીતાનો ત્યાગ, લક્ષ્મણનો ભાઈ-પ્રેમ વગેરે.

રામાયણનું એક પાત્ર તો આપણે ક્યારેય ન ભૂલી શકીએ એ છે રાવણ. તમે જાણો જ છો તે ખુબજ શક્તિશાળી હતો છતાં તેનામાં એક નબળાઈ પણ હતી. તે ખુબ જ અભિમાની હતો, તેને પોતાની

ઘમંડ હતું. કહેવાય છે ને કે બહુ અભિમાન તાકાતનું સારું નહિ. રાવણની બધી જ તાકાત તેના અભિમાનને કારણે નકામી થઇ.

Similar questions