5 to 10 sentence on mother in gujarati
Answers
Answered by
63
heya friend...
_____________
here is your answer
__________________
માં ને ભગવાન દરજ્જો આપવામાં આવે છે.
કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, તેથી તેણે માં બનાવી.
તેથી આપણે જો ભગવાનને મેળવવા હોય તો માં ની સેવા કરવી જોઈએ.
મા બાળકને જન્મ આપે છે અને ઉછેરીને મોટા કરે છે,અને તેનામાં સારા ગુણો અને સંસ્કારોનું સિંચન કરે છે.
આપણે ક્યારેય માં ના ઋણને ચૂકવી શકતા નથી.
તેથી જ કહેવાય છે કે "મા તે મા બીજા વગડાના વા".
મi નો બાળક પ્રત્યેનો પ્રેમ અખુટ હોય છે.
તેથી આપણે માં ની લાગણીઓને ક્યારેય ઠેસ પહોંચાડવી ન જોઈએ.
☺️ hope it help you ☺️

QGP:
બહુજ સરસ !
Answered by
5
SO GUYS HERE IS YOUR ANS
AND THIS ANS NO COPYPASTE FROM ANY APP
OR NOT FROM ANY APP
PLEASE MAKE THIS ANS BRAIN LIST
Attachments:
Similar questions