500ml દ્રાંવણમાં 10ml ગુલાબજળ દ્રવ્ય થાય તૌ તેની %v/v =_____
Answers
Answered by
3
દ્રાવણ નુ કદ = 500 ml
દ્રાવ્ય નુ કદ = 10 ml
%V/V = દ્રાવ્ય નુ કદ / દ્રાવણ નુ કદ × 100
%V/V = 10/500 × 100 =10/5 = 2%
Similar questions