52 પત્તીના એક જથ્થામાંથી પસંદ કરેલ પતુ એકડો હોય તેની સંભાવના 1 છે.
છે નીચે આપેલ પ્રશ્નોનાં એક વાકયુમાં જવાબ C[ખો,
(13) જો ત્રિકોણના ખૂણાઓનો માપ x°, y° અને 40° તથા ૪ - y = 30° હોય, તો ° અને y° શોધો.
(14) એક ચોરસના વિકર્ણની લંબાઇ 7,
2 સેમી છે, ચોરસનું ક્ષેત્રફળ શોધો.
Answers
Step-by-step explanation:
પત્તીના એક જથ્થામાંથી પસંદ કરેલ પતુ એકડો હોય તેની સંભાવના 1 છે.
છે નીચે આપેલ પ્રશ્નોનાં એક વાકયુમાં જવાબ C[ખો,
(13) જો ત્રિકોણના ખૂણાઓનો માપ x°, y° અને 40° તથા ૪ - y = 30° હોય, તો ° અને y° શોધો.
(14) એક ચોરસના વિકર્ણની લંબાઇ 7,
2 સેમી છે, ચોરસનું ક્ષેત્રફળ શોધો.
1. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શુર.
- અખો
2. મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.
- હરજી લવજી દામાણી
3. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
- કવિ કલાપી
4. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.
- કવિ નર્મદ
5. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં.....
- શેખાદમ આબુવાલા
6. હેજી તારા આંગણીયે કોઈ આવે તો
એને આવકારો મીઠો આપજે રે......
- દુલા કાગ
7. ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.
- મકરંદ દવે
8. હું માનવી માનવ થાઉં તો ધણું.
- સુન્દરમ્
9. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
- અરદેશર ખબરદાર
10. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત.
- કવિ નર્મદ