India Languages, asked by siddiki9512, 5 months ago

6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
1 ) તમે ચા નથી
તે ઘણું સારું. (પિતા, પીતા)
2) આ તમને ફાવે છે કે નહિ? (ઘર, ધર) 3) કેમ તબિયત તો ને? (શારી, સારી)​

Answers

Answered by vishaldesai1212
4

Answer:

1 તમે ચા નથી પીતા તે ઘણુ સારુ 2 આ ઘર તમને ફાવે છે કે નહિ? 3 કેમ તબિયત તો સારી ને?

Similar questions