પ્રશ્ન - 6
નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
1. પશુને ખાવાનું અનાજ
2. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ
3. એકસરખો પહેરવેશ
4. ગણી શકાય નહીં તેવું
5. ગગનને ભેદનાર
Answers
Answered by
69
Answer:
1: જોગણ
૨: વાતખરચી
૩: ગણવેશ
૪: અગણિત
૫:?
Answered by
1
શબ્દ સમૂહ માટે એક શબ્દ:
શબ્દ સમૂહ માટે એક શબ્દ વ્યાકરણ નો અભિંગ અંગ છે. જે ગુજરાતી ભાષા ને સુશોભિત કરે છે.
પ્રશ્ન માં આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ નીચે મુજબ છે.
- પશુને ખાવાનું અનાજ - પશુ આહાર
- મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ - વાત ખર્ચી
- એકસરખો પહેરવેશ - ગણવેશ
- ગણી શકાય નહીં તેવું - અગણિત
- ગગનને ભેદનાર - ગગનભેદી
#SPJ3
Similar questions