. એ કે હોજમાં બે પાઇપથી એકસાથે પાણી નાખતા તે 6 કલાકમાં
પૂરેપૂરો ભરાય છે, જો મોટા વ્યાસની પાઇપ દ્વારા 1 કલાક
અને નાના વ્યાસની પાઇપ દ્વારા 6 કલાક પાણી નાખવામાં
નાવે તો હોજ ફક્ત અડધો જ ભરાય છે. જો એ ક જ પાઇપ
દ્વારા હોજ ભરવો હોય, તો દરેક પાઇપ દ્વારા કેટલો સમય
લાગે તે શોધો.
Answers
Answered by
3
Answer:
મોટા વ્યાસ ની પાઇપ ૧૦ કલાક , નાના વ્યાસ ની પાઇપ ૧૫ કલાક
Similar questions