Science, asked by palak58gmailcom, 1 month ago

પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો. (1) ભારતના વિવિધ ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવે છે. શા માટે?​

Answers

Answered by mrgoodb62
0

Answer:

ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ.

4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રજનન | ટેસ્ટ -10 | ધોરણ -12 | UNIT - 6 | પ્રકરણ -1,2,3,4

1. ચોખાની વનસ્પતિમાં નરજન્યુમાં 12 રંગસૂત્ર કોષકેન્દ્રમાં હોય છે , તો રંગસૂત્રની સંખ્યા માદાજન્યુ ; યુગ્મનજ અને બીજનાં કોષોમાં કેટલી હશે ?

( a ) 12 , 24 , 12 ( b ) 24 , 12 , 12 ( c ) 12 , 24 , 24 ( d ) 24 , 12 , 24

2. સ્ટ્રોબીલેન્થસ કુન્થીઆના ( નીલકરંજી ) નું વિશિષ્ટ લક્ષણ એ છે કે તેનો પુષ્પોદ્ભવ આટલા વર્ષે થાય છે

( a ) 12 વર્ષે ( b ) 50 – 100 વર્ષે ( c ) 6 વર્ષે ( d ) 25 વર્ષે

3. ઘણી ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી માટે કયો શબ્દ વપરાય છે ?

( a ) સમસુકાય ( b ) એકસદની ( c ) વિષમસુકાય ( d ) ( a ) અને ( b ) બંને

4. નીચે પૈકી દ્વિસદની વનસ્પતિનાં ઉદાહરણ કયાં છે ?

( a ) પપૈયા , ખજૂરી ( b ) કોળું , નાળિયેરી ( c ) પપૈયા , કોળું ( d ) ખજૂરી , નાળિયેરી

5. નીચે પૈકી એકસદની વનસ્પતિનાં ઉદાહરણ કયાં છે ?

( a ) કોળું , નાળિયેરી , ખજૂરી ( b ) પપૈયા , નાળિયેરી ( c ) ખજૂરી , કોળું , પપૈયા ( d ) કોળું , નાળિયેરી

6. લીલ , દ્ધિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓ કયા માધ્યમ દ્વારા વહન પામે છે ?

( a ) હવા દ્વારા ( b ) પાણી દ્વારા ( c ) પક્ષી દ્વારા ( d ) ચામચિડીયા દ્વારા

Similar questions