પ્રશ્ન-6
(અ) નીચે આપેલ ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોનાં ઉત્તર આપો.
સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે. પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક
વ્યક્તિ તેને કરકસરથી, યોજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જયારે બીજી વ્યક્તિ તેને આડેધડ
અને અવિચારીપણે વેડફી નાંખે છે, પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને
નિષ્ફળતા . જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી, તેને કશું જ વાપતા આવડતું નથી.''
પ્રશ્નો : 1. દરેક માણસ પાસે કઈ મૂડી સરખી જ છે ?
2. કોને સંતોષ અને સફળતા મળે છે ?
Answers
Answered by
6
સમય ની મૂડી તો બધા પાસે હોય છે પણ તે ને તફાવત હોવા જોઈએ .
Similar questions
Math,
4 months ago
Math,
4 months ago
India Languages,
4 months ago
Math,
1 year ago
English,
1 year ago