6. આપેલા મુદ્દાઓ પરથી વાત લખો. અને તેમાંથી મળતો બોધ લખી યોગ્ય શીર્ષક આપો. 4
મુદ્દા : દૂધવાળો - દૂધ વેચવા જાય છે – રસ્તામાં નદી - દૂધના ઘડામાં અડધો
અડધ પાણી ભેળવે છે
- નફો કમાઈ પાછો વળે છે - નદીમાં પાણી પીવા જાય છે - અડધા પૈસા પાણીમાં પડી જાય છે – અફસોસ
- બોધ,
please answer fast this gujrati language
Answers
Answered by
11
એક દૂધવાળો દૂધ વેચવા જાય છે.રસ્તા માં એક નદી આવે છે અને તે દૂધના ઘડા માં અડધો અડધ પાણી ભેળવી દે છે.અને તે વેચી ખૂબ પૈસા કમાઈ છે.પાછો વળતા સમય તેને તરસ લાગે છે, અને તે નદી માં પાણી પીવા જાય છે.અને એક સમયે તેના અડધા પૈસા પાણી માં પડી જાય છે.અને તેને ઘણો અફસોસ થાય છે.
બોધ.= આપણી પાસે જે છે તેનાથી ખુશ રેહવું જોઈએ.
Similar questions