Math, asked by hariahir8414, 7 days ago

6 વડે વિભજય પ્રથમ 40 પદો નો સરવાળો


Answers

Answered by talpadadilip417
4

Step-by-step explanation:

6 વડે વિભાજ્ય પૂર્ણાંક 6,12,18,24,...

આ સમાંતર શ્રેણી નું નિર્માણ કરે છે

જ્યાં,a=6,d=12-6=6, n=40

પ્રથમ n પદો નો સરવાળો,

 \mathtt{s _{n} =  \frac{n}{2}   [2a + (n - 1)d] }

 \mathtt{s _{40} =  \frac{40}{2}  [2 \times 6 + (40 - 1)12]  }

 \mathtt{s _{40} = 20 [12 + 39 \times 6] }

\mathtt{s _{40} = 20(12 + 234)}

\mathtt{s _{40} = 20 \times 246}

\mathtt{s _{40} = 4920}

માટે,6 વડે વિભાજ્ય પ્રથમ 40 પદો નો સરવાળો 4920 થાય.

____________________________________

તમને જવાબ ગમ્યો હોય તો brainlist તરીકે ચિહ્નહિત કરો.

આભાર.

Answered by artistme763
0

Answer:

Sn=4920

Step-by-step explanation:

6 વડે વિભાજ્ય પ્રથમ 40 ઘન પૂર્ણાંકો 6,12,18,24,..... છે

a=6

d=a2-a1=12-6=6

n=40

Sn=n [2a+(n-1)d]

2

Sn=40 [2(6)+39(6)]

2

Sn=20 [12+234]

=20 [246]

=4920

Similar questions