(6) નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.
(7) મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈક જિંદગીમાં.
(8) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી !
(9) હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.
(10) સૌંદર્ય તો છે પ્રભુની પ્રસાદી,
પુણ્યાત્માને ન પાપીને મળે છે,
Answers
Answered by
0
Answer:
નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ અને તેને પાર પાડવા સખત મહેનત કરવી જોઈએ છતાં પણ નિષ્ફળ જાય તો તેને માફ કરી શકાય પણ જો ધ્યેય જ નીચો હોય તો તેને માફ કરી શકાય નહીં
Explanation:
મને ખાતરી છે કે મને જવાબ ગમશે.
Similar questions