Math, asked by vijay5694, 1 year ago

ધાતુના એક નકકર ગોળાની ત્રીજયા 6 સેમી છે.તે ગોળાને ઓગાળીને ૨ મીમી વયાસનો એક તાર બનાવવામાં આવે છે.તો તારની લંબાઈ મીટરમાં શોધો.​


Anonymous: M gujarat aati jati rhti hu isliye aati h.....
brainy9464: ohh
vijay5694: eng main answer
brainy9464: hey sorry vijay i cant help
vijay5694: send brother
brainy9464: plz translate it in eng
vijay5694: me
vijay5694: nol eng clearef
vijay5694: 1 oo clock
Anonymous: Who is brother here ????

Answers

Answered by gauravbhai666633
5

mane Kay hamjan na padi

Google per joyellene

Answered by mitajoshi11051976
3
ધાતુના નક્કર ગોળાની ત્રિજ્યા = 6 સેમી

ધાતુના નક્કર ગોળાનું ઘનફળ :-

 = \frac{4}{3} \pi {r}^{3} \\ = \frac{4}{3} \times \frac{22}{7} \times {(6)}^{3} \\ = \frac{4}{3} \times \frac{22}{7} \times 6 \times 6 \times 6 \\ = 4 \times \frac{22}{7} \times 2 \times 36 \\ = \frac{288 \times 22}{7} {cm}^{3} ................(1)

(cm^3 = સેમી^3)

તાર હમેંશા નળાકાર જ હોય છે.

નળાકાર તારનો વ્યાસ = 2 મીમી = 0.2 સેમી

નળાકાર તાર ની ત્રિજ્યા = 1 મીમી = 0.1 સેમી

અહીં તાર ની લંબાઈ એ જ ઊંચાઈ.

નળાકાર તાર નું ઘનફળ :-

 = \pi {r}^{2} h \\ = \frac{22}{7} \times 1 \times 1 \times h \\ = \frac{22}{7} \times h..........(2)

પરિણામ (1) અને (2) ને સરખાવતા

 \frac{288 \times 22}{7} = \frac{22}{7} \times h \\ \\ \frac{228 \times 22 \times 7}{22 \times 7} = h \\ \\ h = 288cm \:

( cm = સેમી )













તારની લંબાઇ 288 સેમી થાય.




























hope you understand















____________________
mark as brainliest answer.

__________________________________________









mark as brainliest answer.

vijay5694: vah tamaro javab
vijay5694: saso se
vijay5694: mane bija orasn no javab Aapo brother
Similar questions