Math, asked by smakeythefirst, 6 months ago

6) ગુ.સા.અ. (a, b). લ.સા.અ. (a, b) = ab સૂત્રનો
ઉપયોગ કરી લ.સા.અ. (115, 25) શોધો.​

Answers

Answered by hitesh4169
3

હું આશા રાખું છું કે તે સહાયક છે!✌️✌️✌️...

Attachments:
Answered by kinzal
3

Given :-

  • ગુ.સા.અ. (a, b) ×‌ લ.સા.અ. (a, b) = ab સૂત્રનો ઉપયોગ કરી લ.સા.અ. (115, 25) શોધો.

To Find :-

  • લ.સા.અ. (115, 25) શોધો.

Required Answer :-

  • ગુ.સા.અ. (a, b)‌ × લ.સા.અ. (a, b) = ab
  • સૌપ્રથમ, અહિયાં લ.સા.અ. શોધીશું .
  • ગુ.સા.અ. ‌‌(115 , 25) = 5 ( અવયવો પાડી ને શોધી શકાય. )
  • હવે આ ગુ.સા.અ.ની કિંમતને આપેલા સૂત્રમાં મુકતાં ,
  • જેમાં, a = 115
  • . b = 25 છે.
  • ગુ.સા.અ. (a, b) × લ.સા.અ. (a, b) = a × b
  • 5 × લ.સા.અ. (a, b) = 115 × 25

➝ \: લ.સા.અ. ( 115 , 25 ) =  \frac{115 \times 25}{5}  \\  \\ ➝ \:લ.સા.અ. ‌‌(a, b) = 575 \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:  \:

i hope it helps you ❤️✔️

Similar questions