India Languages, asked by shivaniyadavshivaniy, 5 months ago

6. હવાડામાં પાણી કેવી રીતે ભરાય છે?
Ans.​

Answers

Answered by carryminati170
3

Explanation:

વાવ| વાવના માવસરી ગામમાં પાણીની સમસ્યા સર્જાતા ટેન્કર દ્વારા પાણીના હવાડા ભરાય છે. જે પૈકીનું બાકીનું પાણી સંપમાં નાખવામાં આવે છે. જે સંપ ઉપરથી સાવ તૂટેલો છે. જે ખુલા સંપનું પાણી લોકો પીવામાં ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈ લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. આ અંગે માવસરી ગામના ઠાકરશી ભાઈ વોહતાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ ખુલ્લા સંપમાંથી લોકો પાણી ભરી પીવા માટે ઉપયોગ કરે છે બીજે ક્યાંથી પાણી લાવી પીવું.આ સંપ ઉપરથી તૂટેલો હોઈ ગામલોકો ઉપર ચડી પાણી ભરે છે તે સમયે નાના ભૂલકાઓ પણ ઉપર ચડી પાણી ભરે છે જેને લઈ અકસ્માત થવાની ભીતિ ગામ લોકોમાં સેવાઇ રહી છે.તસવીર-રાણાજી વૈઝિયા

Similar questions