Math, asked by hardikksolanki27, 1 year ago

એક કારખાનામાં 60 મજૂરોની રોજગારીની સરાસરી રૂ. 2000 છે. જો તેમાં
સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ. 80નો
થાય છે. તો સુપરવાઇઝરનો પગાર કેટલો હશે ?
- (A) રૂ. 6880
(B) રૂ. 6300
(C) રૂ. 6140
(D) રૂ. 6620​

Answers

Answered by acv49
1

Answer:

6880

Step-by-step explanation:

₹૬૮૮૦ કારણ કે

60x2000=120000

અને

61x2080=126880

તફાવત

6880

થાય છે

Similar questions