Math, asked by ghadushiyasangita, 6 months ago

7.)એક પરીક્ષામાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી
માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 108, 84 અને 60
છે. દરેક વર્ગખંડમાં એક જ માધ્યમના અને સમાન સંખ્યામાં
વિદ્યાર્થીઓને બેસાડવાના હોય, તો દરેક વર્ગમાં મહત્તમ કેટલા
વિદ્યાર્થી બેસાડી શકાય? કેટલા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બેસે ?​

Answers

Answered by kpr2986
5

Answer:

12 વિદ્યાર્થીઓ અને 21 વગૅખંડ

Attachments:
Similar questions