7. વસંત - વનમાં અને જનમાં
Answers
Answer:
વસંતઋતુ વિશે નિબંધ
કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો ઉનાળો અને ચોમાસું એ ત્રણ મુખ્ય ઋતુઓ છે. અને હેમંત, શિશિર, વસંત, ગ્રિષ્મ, વર્ષા અને શરદ આ છ પેટા ઋતુઓ છે. ઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુના તેના આગવા રંગ-રૂ૫ અને સૌદર્ય હોય છે, તેમાં પણ વસંત તો ઋતુરાજ છે. બધી ઋતુઓમાં વસંતઋતુના સૌદર્યની તો વાત જ નિરાળી છે!
જયારે એમ કહેતા હોય કે ઋતુઓમાં હું વસંત છું, ત્યારે આ નિરાળી એવી ઋતુનું સ્થાન આપણાં જીવનમાં કેટલું ઉચું હોય ? વસંત એટલે જ તો બસ, રંગ અને ઉમંગ. આ ઋતુ તો સોળે કળાએ ખીલી જ ઉઠે છે, પણ ત્યારે તે સાથે- સાથે માનવીના હૈયા પણ હિલોળા લેવા લાગે છે.વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારની પીંછી ને સર્જનની અવનવી કેડીયુ તરફ દોરી જાય છે એટલે જ મનોજ ખંડેરિયા એ વસંતનું આવે હું શબ્દચિત્ર આપ્યું છે.
મલયાનિલાની પીંછી ને રંગો ફુલોના લૈ..
દોરી રહયુ છે કોણ આ નકશા વસંતના?
આમ વસંતઋતુની શરૂઆત વસંતપંચમીના દિવસથી થાય છે. વસંત ૫હેલાં શિશિર આવે છે. શિશિરમાં બઘા જ વૃક્ષોના પાંદડા સુકાઇને ખરી ૫ડે છે. પછી તરત જ રૂમઝુમ ૫ગલે વસંતનું આગમન થતાં વૃક્ષો પાછા ખીલી ઉઠે છે. જાણે આ સુકાઇ ગયેલા વનસ્પતિમાં સંજીવની છંટાય છે વૃક્ષોમાં નવચેતનનો નવયોવનનો સંચાર થાય છે. વૃક્ષો નવ૫લ્લવિત થઇ ઉઠે છે, જાણે કોઇ નવયૌવના
વસંત એ નવસર્જનની ઋતુ છેે. વસંતની શરૂઆત થી જ ધરતીના અંગેઅંગમાં અનેરી સ્ફુર્તી નો સંચાર થાય છે. વસંત ને વધાવવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે વાસંતી વાયરાના સુકાઇ ગયેલા વૃક્ષો અને વેલાઓ માં નવું ચેતન ભરે છે. વસંતના આગમન સાથે જ વૃક્ષો ના દેહમાં નવો પ્રાણ પ્રગટે છે. તેમની ડાળીએ ડાળીએ કૂં૫ળો ફૂટે છે. આંબા ૫ર મબલક મંજરીઓ મોરી ઉઠે છે. ખાખરાના વૃક્ષો પર કેસુડાના લાલચટક ફૂલો ખીલી ઊઠે છે. કમળના ફૂલોથી સરોવર શોભી ઊઠે છે. .વસંતઋતુમાં ઉ૫વનોમા રંગબેરંગી અને સુગંઘી પુષ્પો ખીલી ઉઠે છે. તેમના મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્ય માં ઉમેરો કરે છે.રંગબેરંગી કેસૂડાના ફૂલોનાં કેસરી ઝૂંડ કુદરતની શોભામાં અભિવૃઘ્ઘિ કરે છે. ૫તંગિયા અને મઘમાખીઓ પુષ્પોની આસપાસ ઘુમરાવા લાગે છે. ફુલેફૂલે ભમરા ગૂંજારવ કરે છે. કવિશ્રી મનોજ ખંડેરિયા વસંતની શોભા વર્ણવતાં લખે છે :-
”આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજુ કૈં નથી ૫ગલાં વસંતના”.
ચારે બાજુ વસંતનુ સામાજય છવાઇ જાય છે ભમરા પોતાના મધુર ગુંજારવ થી અને કોયલ તેના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે ખરેખર વસંત ઋતુમાં પ્રકૃતિનું કામણગારો વન પૂર્ણપણે ખીલી ઊઠે છે.
વસંત આપણા તન-મનને તાજગી આપનારી તુ છે વાતાવરણ ખુશનુમા હોય છે. ન વઘારે ઠંડી કે ન વઘારે ગરમી. આકાશ પણ સ્વચ્છ હોય છે વસંતમાં વરસાદ ન પડે એટલે માખી અને મચ્છરનો ત્રાસ પણ હોતો નથી. વસંત ઋતુમાં ઠંડી અને ગરમી બંનેમાં માફકસર હોય છે. આ ઋતુ ની સમઘારણ આબોહવા જીવસૃષ્ટિને માટે આહલાદક હોય છે. શીતળ વાસંતી લહેરો અને સૂર્યનાં કોમળ કિરણોનો સ્પર્શ જીવનને તાજગીથી ભરી દે છે.
આમ તો વસંત એ પ્રકૃતિ ની દ્રષ્ટિ એ ઋતુઓ નો રાજા કહેવાય છે પણ આયુર્વેદ માં કહીએ તો એ કફ રોગો નો રાજા છે.આયુર્વેદની ચરકસંહિતામાં વસંત ઋતુ માટે નીચેનું સૂત્ર આપ્યું છે.
वसन्ते निचितः श्लेष्मा दिनकृभ्दाभिरितः।
कायाग्नि बाधते रोगास्ततः प्रकुरते बुहन ।।
तस्माद् वसन्ते कर्माणि वमनादीनी।
বনে প্রাণের বসন্ত! যেহেতু আমরা শীতকাল থেকে দীর্ঘতর, উজ্জ্বল দিনগুলিতে আবির্ভূত হই, দেশের বনগুলি আপনার ইন্দ্রিয়গুলির জন্য একটি ভোজ প্রদান করে।
- আপনি বাইরে যাওয়ার সাথে সাথে বসন্তের দর্শনীয় স্থান, শব্দ এবং গন্ধগুলি নতুন জীবন নিয়ে আসে. বসন্ত হল সেই ঋতু যে সময়ে প্রাকৃতিক জগত পুনরুজ্জীবিত হয় এবং শীতের শীতের মাসগুলির পরে পুনরুজ্জীবিত হয়। বসন্তের সময়, সুপ্ত গাছপালা আবার বেড়ে উঠতে শুরু করে, মাটি থেকে নতুন চারা গজায় এবং হাইবারনেট করা প্রাণীরা জেগে ওঠে।
- গাছের কুঁড়ি শীতকাল জুড়ে সুপ্ত থাকে, কিন্তু বসন্তের সূর্যালোক 'বুডব্রেক' শুরু করে। কুঁড়িতে এমন একটি কোষ থাকে যা আলোর প্রতি সংবেদনশীল, তাই দিন যত উজ্জ্বল এবং দীর্ঘতর হয় ততই এটি সনাক্ত করে যে কখন পাতার বেঁচে থাকার জন্য যথেষ্ট দিনের আলো আছে।
- যে পাতাগুলো ছিটকে যায় তাতে ক্লোরোফিল নামক সবুজ রঞ্জক থাকে। ক্লোরোফিল গাছকে সূর্যালোকের শক্তি শোষণ করতে সাহায্য করে, কার্বন ডাই অক্সাইড এবং জলকে চিনিতে পরিবর্তন করে যা গাছকে 'খাওয়ায়'। বন্যপ্রাণীর উদ্ভব হয়
- অমৃতের সন্ধানে মার্চ এবং এপ্রিল মাসে রাণীরা শীতনিদ্রা থেকে বেরিয়ে আসার সাথে সাথে বসন্তে বোম্বলবিস বোমা শুরু করে।
- বসন্তে যে প্রজাপতির খোঁজ করতে হয় তা হল গন্ধক, কমা, ময়ূর, ছোট কাছিম এবং লাল অ্যাডমিরাল। এই প্রজাতিগুলি প্রাপ্তবয়স্কদের হিসাবে শীতকালে, তাই বসন্তের শুরুতে আপনি তাদের বনভূমিতে ঘুরে বেড়াতে দেখতে পারেন।
- পুকুরগুলি ব্যাঙে ভরে যায় যা সঙ্গীর সন্ধানে থাকে এবং বসন্ত মাসে ব্যাঙের স্প্যান দেয়। এই জেলির মতো ডিমগুলি ক্লম্পে সংযুক্ত থাকে এবং নতুন জীবনের সূচনা ধারণ করে।
- বসন্তের প্রথম লক্ষণগুলির মধ্যে একটি হল গাছের মুকুলের উপস্থিতি। একটি উদ্ভিদের কুঁড়ি ভিতরে সূক্ষ্ম ফুলের জন্য একটি ঢাল হিসাবে কাজ করে। বিভিন্ন আকার, আকার এবং ফর্মের ফুলগুলি পৃথক এবং স্বতন্ত্র সুরক্ষার সাথে আসে। শীতকাল জুড়ে এই কুঁড়িগুলি বন্ধ এবং সুপ্ত থাকে, বসন্তে তাদের বিকাশের সময় না আসা পর্যন্ত ঠান্ডা থেকে বেঁচে থাকে, তাদের কম্প্যাক্ট আবরণ থেকে একটি প্রাণবন্ত উত্থান করে।
#SPJ3