Math, asked by nasrinbhoraniya100, 9 months ago

7. એક મેળામાં 70 છોકરાઓ, 80 છોકરીઓ, 20 પુરુષો અને 30
સ્ત્રીઓ આવેલ છે. ઇનામ આપવા માટે એક વ્યક્તિને પાદચ્છિક
રીતે પસંદ કરવામાં આવે તો તે સ્ત્રી હોય તેની સંભાવના શોધો.​

Answers

Answered by patelneel05102008
0

Answer:

0.15

Step-by-step explanation:

Similar questions