Math, asked by aryanparikh531, 18 days ago

( 7) સમીકરણની ડાબી બાજુમાં કોઈ સંખ્યા ઉમેરવામાં આવે, તો...
(A) સમીકરણની બાજુઓની સમાનતા બદલાતી નથી.
(B) સમીકરણની બાજુઓની સમાનતા રહેતી નથી.
(C) બાજુઓની સમાનતા બદલાય પણ ખરી અને ન પણ બદલાય.
(D) જમણી બાજુનું મૂલ્ય બદલાય.​

Answers

Answered by hiteshpatel37hp
0

Answer:

B

Step-by-step explanation:

સમીકરણની ડાબી બાજુમાં કોઈ સંખ્યા ઉમેરવામાં આવે, તો સમીકરણની બાજુઓની સમાનતા રહેતી નથી

Similar questions