7. લઘુદષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં
રચાય છે ?
A. નેત્રપટલ પર
B. નેત્રપટલની પાછળના વિસ્તારમાં
C. નેત્રપટલની આગળના વિસ્તારમાં
D. કીકી પર
Answers
Answered by
0
Answer:
C. નેત્રપટલની આગળના વિસ્તારમાં
મને લાગે છે મારો જવાબ તમને મદદ કરશે
Similar questions