Math, asked by pavantandel3672, 7 months ago

સાદુ વ્યાજ ના દરે ઉધાર આપવામાં આવેલી એક રાશી,બે વર્ષમાં રૂ.720 અને 5 વર્ષ માં રૂ.1020 થાય તો તે રાશી શોધો.​

Answers

Answered by Anonymous
26

Step-by-step explanation:

3 વર્ષ માં આવેલુ વ્યાજ= 1020-720= રૂ.300

તેથી 5 વર્ષ માં આવેલુ વ્યાજ= રૂ.500

રાશી = 1020-500=રૂ. 520

Similar questions