Accountancy, asked by DhruviUnadkat, 1 year ago

76, પ્રકૃતિનાં રમ્ય-રૌદ્ર સ્વરૂપો
પ્રસ્તાવના - પ્રકૃતિનાં રમ્ય સ્વરૂપો શરદ, વસંત, ૨ષ પ્રકૃતિના રીવ્ર સ્વરૂપો : અતિવૃષ્ટિ, અનાજુ
જુનામી - ઉપસંહાર
ના જવા​

Answers

Answered by shobhikarastogi14
9

Explanation:

શનિવાર, તારીખ ૨૫ મી એપ્રિલ ૨૦૦૧૫ના ગોઝારા દિવસે દીલને કંપાવી નાખે એવા નેપાળ અને ભારતમાં આવેલ ધરતીકંપની વિશેની વિગતો આ અગાઉની પોસ્ટ માં તમે વાંચી/જોઈ.

આ પોસ્ટના અનુસંધાનમાં, ભારતના ૨૦૦૧ના કચ્છ ના વિકરાળ ધરતીકંપની અસર નીચે લખાએલી કવી શ્રી પ્રબોધ ર. જોશીએ એક કાવ્ય રચના કરી હતી એ અને આ કાવ્યનો સમર્થ સાહિત્યકાર સ્વ.સુરેશ દલાલએ એમની ચિત્રલેખાની કોલમ “હયાતીના હસ્તાક્ષર”માં કરાવેલો આસ્વાદ લેખ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે એ તમને ગમશે .

વિનોદ પટેલ

ભૂકંપ-કુદરતનું કાંઈ કહેવાય નહીં.

ક્યારે એ આખું ને આખું વૃક્ષ ઉખેડી નાખે એની કોઈ અટકળ ન કરી શકે. માથા પર વીજળી ક્યારે પડે એ વિશે પણ કાંઈ કહેવાય નહીં.

Similar questions