Math, asked by npkatariya1805, 3 days ago

77, હું પોતાના ઘરેથી નીકળી ઉત્તર દિશામાં 5 કિમી ચાલુ છું. ત્યાંથી ડાબી બાજુ વળી 3 કિમી જાઉં છું. હવે દક્ષિણ દિશામાં 1 કિમી ચાલુ છું તો હું ઘરેથી કેટલા કિમી દૂર હોઈશ?

Answers

Answered by het12292
0

Answer:

9 km far from your house

Similar questions