India Languages, asked by omagarwal20391, 18 days ago

7sentence for 108ambulance in Gujarati language

Answers

Answered by 106474
0

કોઈ પણ સંકટ હોય, રાત હોય કે દિવસ. કુદરતી હોય કે માનવસર્જિત. કોઈ પણ આફતમાં તે આપણા માટે આશિર્વાદ રૂપ બને છે. નામ છે 108 ઈમરજન્સી સેવા. આ નામ તો તમે સાંભળ્યું જ હશે. આપણે દિવાળીના તહેવારમાં મસ્ત હતા ત્યાં 108 કર્મચારીઓ આપણી સેવામાં લાગેલા હતા. પરંતુ કમનસિબે આ કર્મચારીઓને કોઈ નોંધ લેતું નથી. સરહદર પર જેમ સેનાના જવાનો કાર્ય કરે છે તેવું જ કાર્ય 108ના કર્મચારીઓ કરે છે.

MARK ME BRAINIEST

Similar questions