Geography, asked by nkmarun, 7 months ago

[8]
પ ણપ, એની ફૂવારા ન હોય ' કહેવત સમજાવો જ વીજ જ જા ૧૬ 1પ- ૧
વિભાગ –ડ લેખન વિભાગ)
અ. નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
સોનું એ શું ચીજ છે ? એ કાંઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય, એ કાંઈ ફૂલ નથી કે એના
રસથી ધરાઈએ; એ કાંઈ ઊન કે રેશમ નથી કે એના કપડાં બનાવી શરીરનું રક્ષણ કરીએ. એ કાંઈ લાકડું કે
લોઢું નથી કે એમાંથી નિત્યના વ્યવહારની અનેક વસ્તુઓ તૈયાર કરી લઈએ; અરે ! એ તમાકુ કે અફીણ પણ
નથી કે જેના કેફમાં દુનિયાનું દુઃખ ભૂલી જઈએ. એ ઝેર પણ નથી કે જેને ખાઈને એક ભવમાંથી તો મુક્ત થઇ
જઈએ.
છતાં એ ઝેર નથી એમ કેમ કહેવાય ? માણસના વ્યવહારમાં દાખલ થઇ એ પરસ્પર વિશ્વાસ, પ્રેમ
- કાકા કાલેલ
અને આદર નષ્ટ કરે છે. માણસની ધર્મબુદ્ધિનો એ નાશ કરે છે. પવિત્રમાં પવિત્ર સંબંધ પણ એક ક્ષણમાં ૨
તોડે છે. અને એ નશાની ચીજ નથી, એમ કેમ કહેવાય ? એનો નશો તો માણસનું આખું જીવન બગાડી દે
મોટાં મોટાં રાષ્ટ્રોને એ સ્વાતંત્ર્યનાશક તમજ અન્યાયમૂલક પ્રવૃત્તિમાં ઉતારે છે.
સોનું એ મોટામાં મોટો અનર્થ છે.
બ. આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો.
મુદ્દા : ચાર ચોર – ચોરી કરવા જવું – પુષ્કળ માલ મળવો – જંગલમાં નાસી જવું – બે ચોરનું મીઠાઈ
તરમાં જવું – મીઠાઈમાં ઝેર ભેળવવું - બીજા બે ચોરની યુક્તિ - મીઠાઈની ખરીદી કરીને
પરિણામ – બોધ.​

Answers

Answered by mamtabgs395
0

Answer:

tell in english okay.

Explanation:

aaise muje kuch hi line ka matlab aata hai.ok.

]

ओप, एनवाई फुवारा एन होय 'कहवत समाजो जे જ 1 पी-

विदग-विडग)

। गाद દ यूडेनो अय्यंडनो र ्र रंक ् પép रépp k र योग ए यर .k।

क्या? कां ા ા न पट पट अरण्य, नी

रुपये। कां ા મ यश राम रश्म ક नी का का सपना कपंनी बवानी श्री रथ रं शु र का ષણ र। ए। ए काँ

Similar questions