Math, asked by rajubhaipansuriya06, 7 months ago

૩. બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 8 છે. જો અંકોનાં સ્થાન અદલબદલ
કરવામાં આવે, તો બનતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 જેટલી વધી
જાય છે, તો તે સંખ્યા કઈ હશે ?​

Answers

Answered by yuvathilagan
5

Answer:

એકી સંખ્યા એ એવી પૂર્ણાંક સંખ્યા છે જે બે નો ગુણાંક નથી. જો તેને બે વડે ભાગવામાં આવે તો પરિણામમાં શેષ વધે છે. એક એ પ્રથમ ધન એકી સંખ્યા છે. આ પછીની એક સંખ્યાઓ ત્રણ, પાંચ, સાત અને નવ છે. તેથી શ્રેણીમાં એકી સંખ્યાઓ {૧,૩,૫,૭,૯,૧૧,૧૩,૧૫,૧૭,૧૯,૨૧,૨૩,૨૫...} મુજબ થાય છે.

જે પૂર્ણાંક સંખ્યા એકી સંખ્યા નથી તે બેકી સંખ્યા છે.

વધુમાં એકી અને બેકી સંખ્યાઓ ઋણ પણ હોઈ શકે છે. તેથી શ્રેણીમાં (..., −૩, −૨, −૧, ૦, ૧, ૨, ૩, ...) આ પ્રમાણે લખી શકાય છે.

એકી સંખ્યાનો સમૂહ શોધવા માટે આપણે ૨N+૧ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યાં N એ કોઇ પણ પ્રાકૃતિક સંખ્યા છે.

આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.

Similar questions