Social Sciences, asked by parmardharmeshp441, 8 days ago

8) મહાવીર ના કોઇ પણ બે વાર ભૂત સિધ્યાંતો ને વ
િશ્વ યુ કરી વન - 2 - સુસંગત છે તેમજ તમે તેને દૈનિક જીવન માં કેવી રીતે વણી શકીટ એવા

Answers

Answered by bojjanagarajubjp
0

Answer:

મહાવીર સ્વામી અર્થાત્ "મહાન નાયક કે અતિ બહાદૂર", એ નામ સામાન્ય રીતે જૈન તીર્થંકર "વર્ધમાન"ના સંદર્ભમાં વપરાતો શબ્દ છે જેઓ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દરમિયાન થઈ ગયાં.[૯] વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪મા અને અંતિમ તીર્થંકર હતાં. તમિળ ભાષામાં તેમને અરુકાણ્ અથવા અરુકાદેવન કહે છે. ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વીર કે વીરપ્રભુ, સન્મતિ, અતિવીર, અને જ્ઞાતપુત્ર તરીકે પણ થયો છે.

Explanation:

  1. This is your answer .
  2. is it is viable for you
  3. can you understand this language.
Similar questions