English, asked by wwwhimaniaashiyana, 1 month ago

પ્રશ્ન 8

નીચે આપેલ વાર્તા વાંચી તેમાંથી રૂઢિપ્રયોગો અને કહેવતો શોધીને લખો.
શિયાળાની કડકડતી ઠંડીમાં ચીં ચીં ચકલીએ ચકુ ચકલા સાથે ખોરાક શોધવા જવાનું નક્કી કર્યું. તેને
થયું, એક કરતાં બે ભલા, થોડો વધારે ખોરાક મળી જશે. પરંતુ બચ્ચાંને માળામાં એકલાં મૂકીને જતાં બહુ
જીવ બળતો. કાળુ કાગડો હમણાં હમણાં બહુ ચક્કર મારે છે. પણ શું થાય ? બધાના પેટનો ખાડો તો
પૂરવો ને ! તેણે શકુ સુગરીને પોતાનાં બચ્ચાંને ભળાવવાનું વિચાર્યું. શકુએ પણ કહ્યું કે, “આ કાળુ તો આદુ
ખાઇને પાછળ પડી ગયો છે, તમે ચિંતા ન કરો. ચેતતા નર સદા સુખી. હું બચ્ચાંનું બરાબર ધ્યાન રાખીશ.​

Answers

Answered by nancyoraon2003
0

Answer:

Geeta wrote many letters to her friend. convert to passive voice

Similar questions