Economy, asked by kalpanamalviya3003, 3 months ago

પ્રશ-8 બ આપેલ અધૂરી વાર્તા ઓછામાં ઓછાં બારથી પંદર વાક્યો ઉમેરી પૂર્ણ કરો.
એકવાર સાવ સૂમસામ રોડ ઉપર અંધારી રાત્રે એક છોકરી સુંદર ગીત ગાઈ રહી હતી. એનો
અવાજ સાંભળી ઝાડ પર સૂઈ ગયેલી કોયલ પણ જાગી ગઈ અને વિચારવા લાગી, “વાહા કેટલો
મધુર અવાજા” એણે પોતાના મીઠા અવાજથી ટહુકો કર્યો. ઓ બહેન, તમારું નામ શું છે ? ને આવી
અંધારી રાત્રે તમે ક્યાં જાઓ છો ? ને ગીત કેમ ગાઓ છો ? તમારો કંઠ તો ખૂબ મીઠો છે... એ
છોકરીએ કહ્યું, “કોયલબેન મારું નામ...​ (please give answers anyone)

Answers

Answered by djhardas82
5

Answer:

બહુ મોટો પ્રશ્ન છે અને ફોન પર ટાઇપ કરવામાં અસમર્થ છે.

Similar questions