ભાવના એ રૂપૈયા 8.50 માં એક પેન્સિલ અને એક રબર ખરીદી. તેણે દુકાનદાર ને 10 રુપૈયા આપ્યા. દુકાનદારે ૫૦ પૈસાના સિક્કા પાછા આપ્યા. તેમણે કેટલા સિક્કા પાછા આપ્યા ?
Answers
Answered by
0
Step-by-step explanation:
☆પાછા મળેલ રૂપિયા
=10-8.50
=1.50રૂપિયા
=150પૈસા
☆પાછા મળેલ સિક્કા
૫૦ પૈસા=1 સિક્કો
150 પૈસા=150/50
=3સિક્કા
Similar questions
India Languages,
4 months ago
Math,
4 months ago
Economy,
8 months ago
Hindi,
1 year ago
Environmental Sciences,
1 year ago
Chemistry,
1 year ago