Math, asked by alkesh9723160401, 3 months ago

(8) ઘનને કેટલા પરિમાણ હોય ?
(9) યામ - સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે ?
(10) બહુપદી PX) = 71 - 21- + 9x + 65ની ઘાત
7x શું છે ?
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(11) યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો.
(12) યામાક્ષો વડે યામ - સમતલના ચાર ભાગ પડે છે.
(13) દરેક દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખ
(14) બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે.
વિભાગ- 3
નીચેના પ્રશ્નક્રમાંક 15 થી 23 ની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. (પ્ર​

Answers

Answered by vadherchandubha07
4

ઘનને કેટલા પરિમાણ હોય. ..

Similar questions