Science, asked by amanp3936, 10 months ago

9. જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે ક્યા અવપરમાણ્વીય કણની
સંખ્યામાં ફેરફાર થાય છે ?​

Answers

Answered by CUPCAKE2103
0

Answer:

જ્યારે પરમાણુમાંથી આયન બને છે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે

plz mark as brainliest!!!

Similar questions