Math, asked by kirtiraj8188, 16 days ago

9. A અને B બે ખામીયુક્ત ઘડિયાળો છે. દર કલાકેA 10 મિનીટ મોડી પડે છે અને B 10 મિનીટ આગળ નીકળે છે.
એક દિવસે બપોરે 12 : 00 વાગે બને ઘડિયાળોના સરખા સમય મેળવવામાં આવે છે તો એ જ દિવસે જો B સાંજના
7: 00 કલાકે બતાવતી હોય તો A કયો સમય બતાવતી હશે ?​

Answers

Answered by padubha
0

Answer:

4:40

Step-by-step explanation:

70 mint B agal thay jay ane A 70 mint pachal ray jay

Similar questions