90% શુધ્ધતાવાલો એસિડ અને 97% શુધ્ધતાવાળો એસિડ મિશ્ર કરીને 95% શુધ્ધતાવાળો 21 લિટર એસિડ મેળવ્યો છે. મિશ્રણ બનાવવામાં વપરાયેલ બંને પ્રકારના એસિડનું કદ શોધો.
Answers
90% શુધ્ધતાવાલો એસિડ = 6 લિટર , 97% શુધ્ધતાવાલો એસિડ = 15 લિટર
Step-by-step explanation:
By mixing 90% pure acids and 97% purifying acids, 95% purity is obtained in 21 liters of acid. Find the size of both types of acid used in the mixture.
Let say 90% pure acids = x litre
90% શુધ્ધતાવાલો એસિડ = x લિટર
97 % pure acids = 21 - x litre
97% શુધ્ધતાવાલો એસિડ = 21 - x લિટર
(90/100)x + (97/100)(21 - x) = (95/100)21
=> 90x + 97(21 - x) = 95*21
=> 90x + 97*21 - 97x = 95*21
=> 2 * 21 = 7x
=> x = 6
=>21 -x = 15
90% pure acids = 6 litre
90% શુધ્ધતાવાલો એસિડ = 6 લિટર
97 % pure acids = 15 litre
97% શુધ્ધતાવાલો એસિડ = 15 લિટર
Learn more:
A chemist mixed an acid of 48% concentration with the same acid of ...
https://brainly.in/question/12991663
Two vessels a and b contains acid of different concentration. The ...
https://brainly.in/question/12986156