91)
એક વહાણ A પશ્ચિમ દિશા તરફ 10 km/hની ઝડપથી ગતિ કરે છે. અને
વહાણ B વહાણ A ની દક્ષિણે 100 km અંતરે ઉતર દિશા તરફ 10
km/h ની ઝડપથી ગતિ કરે છે. તો કેટલા સમય પછી બંને વહાણ વચ્ચેનું
અંતર ઓછામાં ઓછું થશે?
Answers
Answered by
0
Answer:
ക്ഷമിക്കണം എനിക്ക് ഇത് മനസ്സിലാക്കാൻ കഴിയില്ല
Similar questions