Biology, asked by divyeshpatel6703, 10 months ago

વિભાગ – A
- નીચેના પ્રશ્ન નંબર 1 થી 5 નાં માગ્યા મુજબ અતિટુંકમાં જવાબ
1)
નો સોલેનમ પ્રજાતિમાં સમાવેશ થાય છે.
(C) ધઉં
(D) અાંબો
(A) ડુંગળી
(B) બટાટા
2) અભિકોષ નું કાર્ય જણાવો.
3) કોષદ્વિાલ વિહિન નાનામાં નાના જીવંતકોષનું નામ લખો.
4) ફીયોફાયસી લીલ ક્યાં દ્રવ્યો સ્વરુપે ખોરાકનો સંગ્રહ કરે છે.
5) શબ્દ સમજાવો - પીટ​

Answers

Answered by kriyanpatel282005
1

Answer:

૧(બટાટા)

........................

Similar questions