Social Sciences, asked by madhv8962, 9 months ago

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) 1757માં પ્લાસીનું યુદ્ધ થયું.
(B) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.
(C) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
(D) બંગાળાના નવાબ સિરાજ-ઉદ્-દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો.

Answers

Answered by MoonxDust
4

Answer:

didn'tunderstand your language

Similar questions