અ.નિ.
- A 2
વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સંબંધો તારવી જવાબ આપી શકે છે,
ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો,
ડૉ. બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીની જંગમાં પણ એમની
મહત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલુ. એમની સાથે
વખતોવખત મતભેદો પડવા છતા બાપુ પ્રત્યે ડૉ. બાબા સાહેબ ને સંપૂર્ણ આદર હતો, ડૉ,
બાબાસાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા. ખરી આઝાદી તો આર્થિક
સામાજિક, અને શૈક્ષણિક આત્મનિર્ભરતા છે. એવું તેઓ દ્રઢપણે માનતા, વિચારપુરુષ ડૉ,
બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુધ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે નો હતો,
1
Answers
Answered by
0
Answer:
im punjabi can't understand gujarati
Answered by
0
Explanation:
ye kkya hai alien ki bhasa aaj sbke samajh aa hi gayi
Similar questions