Math, asked by ramasaresinghthakor, 8 months ago

પાસાને એકવાર ફેકવામાં આવે તો (a) 2 અને 6 વચ્ચેની સંખ્યા (b) અિવભાજ્ય સંખ્યા મળવાની સંભાવના શોધો.

Answers

Answered by ubhadiadaksh
1

Answer:

a)1/2

b)1/2

Step-by-step explanation:

for (a) કુલ પરિણામો = 6

સંભવિત/ જે જોઈએ છે તે પરિણામો = 3,4,5

total = 3

so, 3/6 = 1/2 is the answer

for (b) સંભવિત પરિણામો = 2,3,5 ; total = 3

so 3/6 = 1/2 is the answer

Similar questions