Science, asked by kamalrathod615, 9 months ago

(A)
અવલોકી શકાય તેવા ગુણધર્મોને આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે.
એક કાચના પ્યાલામાં પાણી લઇ નીચે જણાવેલ પદાર્થોને તેમાં નાખી પાણીને બરાબર
હલાવો. ત્યારબાદ કાચના પ્યાલાનું બરાબર અવલોકન કરી, એ અવલોકનના આધારે
પદાર્થોનું પાણીમાં દ્રાવ્ય પદાર્થ કે પાણીમાં અદ્રાવ્ય પદાર્થમાં વર્ગીકરણ કરો.
(1) ખાંડ (અડધી ચમચી), (2) રાઈના દાણા (અડધી ચમચી)
(3) કોપરેલનાં બે ત્રણ ટીપાં​

Answers

Answered by sunny15644
0

Answer:

I am not sure but the answer will be

sugar half a teaspoon

In gujrati

1) ખાંડ (અડધી ચમચી)

Answered by parmaruma454
1

અવલોકી શકાય તે વા ગુણધર્મોને આધારે વસ્તુ , પરકીયા નુ વરગીકરણ કરે છે.

Similar questions