India Languages, asked by kalpana2659, 4 months ago

૩) છaો મૂરખનો સરદાર કોણ હતો ?
() આ કબર (બ) બિરબલ (ક) દરબારી​

Answers

Answered by rcpawar1977
0

Answer:

Explanation:

અકબરના દરબારમાં અકબરે બીરબલને "વીર વર" તરીકેનો ખિતાબ આપ્યો, આગળ જતાં તે બીરબલ કહેવાયા.

અકબરના દરબારમાં બીરબલ મોટા ભાગના કાર્યો લશ્કરી અને વહીવટી હતા તથા તેઓ સમ્રાટના ખૂબ જ નજીકના મિત્ર પણ હતા. સમ્રાટ ઘણી વાર બુદ્ધિ અને શાણપણ માટે બીરબલની પ્રશંસા કરતા હતા. બીરબલ ઘણી અન્ય વાર્તાઓ, લોકસાહિત્ય અને કથાઓની એક સમૃદ્ધ પરંપરાનો ભાગ બની ગયા છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

મહેશદાસ ભટ્ટ ઉર્ફે બીરબલ

બીરબલની કથાઓ

અકબર અને બીરબલ - ડિજિટલ ફ્લીપબુક

શ્રેણી: મુઘલ સામ્રાજ્ય

Similar questions