૧.અ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
(૪)
(૧) ચોકીદારની મૂતિ જોઈએ કોણ ભાગી ગયું ?
(a) બાળકો
(b) પોલીસ
(c) ચોર
(૨) અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે ?
b O
(a) સંગીતા
(b) મિત્રમિલન
(c) અંબિકા
(૩) ઘોડેસવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો ?
(b) બગલમાં
(a) માથા ઉપર
(c) ઘોડાની પીઠ પર
( C
(૪) ગુસ્સે થયેલો વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો ?
(c) રાજા પાસે
(a) ગુરુ પાસે
(b) ન્યાયાધીશ પાસે
Answers
Answered by
1
Answer:
1.c
2.b
3.a
4.c
is your questions answere
Similar questions